________________
મૃત્યુ ]
૩૭૫
પણ શાંત ન થનારી) અને નિમિત્તશાસ્ત્રનું સેવન કરનારા આસુરીભાવનાનું આચરણ કરે છે.
बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहुयाणि । मरिहंति ते वराया, जिणवयणं जे न जाणंति ॥ २१ ॥
૩૬, ગા॰ ૨૬૧ ]
[ ઉત્ત॰ અ॰ જે જીવ જિનવચનને જાણતા નથી, તે ઘણીવાર ખાલમરણ અને અકામમરણને પ્રાપ્ત થાય છે. તાત્પ કે જિનવચનને સાંભળવાથી અને તેમાં શ્રદ્ધાવત થઈ તેનું આચરણ કરવાથી પડિતમરણ થાય છે અને તે જ ધન્ય મૃત્યુ છે.