________________
૩૫૪
[ શ્રી વીર–વચનામૃત
અને આત્માને એકાકી માનતે વિચરીશ. तं मा गं तुब्भे देवाणुप्पिया,
__माणुस्सएसु कामभोगेसु । सज्जह रज्जह गिज्झह, मुज्झह अज्झोववज्जह ।।२०।।
[ જ્ઞા૦ અ૦ ૮ ] તેથી હે દેવાનુપ્રિય તમે માનુષિક કામમાં આસક્ત ન બને, રાગી ન બને, યુદ્ધ ન બને, મૂચ્છિત ન બને અને અપ્રાપ્ત ભેગે પ્રાપ્ત કરવાની લાલસા ન કરે.