________________
લેશ્યા ]
૩૫૮ લેશ્યાને રસ અનંતગુણે કડ હોય છે.
ત્રિકટુ (સુંઠ, મરી અને લીંડીપીપર)ને રસ અથવા ગજપીપરને રસ જે તીખો હોય છે, તેના કરતાં નીલેશ્યાને રસ અનંતગુણે તીખ હેય છે.
કાચી કેરી, કાચા સુંવરફળ કે કાચા કોઠાને રસ જે માટે હોય છે, તેના કરતાં કાતિલેશ્યાને રસ અનંતગુણે ખાટે હોય છે.
પાકી કેરી, પાકા કોઠાંને રસ, જે ખટમીઠે હોય છે, તેના કરતાં તેજેશ્યાને રસ અનંતગુણે ખટમીઠે હોય છે.
શ્રેષ્ઠ વારુણી, અનેક પ્રકારના આસવ, મધુ અને મેરક નામની મદિરાનો રસ જેવો મીઠા (ગા વધારે, ખારે છે) હોય છે, તેના કરતાં પધલેસ્થાને રસ અનંતગુણ મીઠે હોય છે.
ખજૂર, દ્રાક્ષ, ક્ષીર (દૂધપાક) અને સાકરનો રસ જે મધુર હોય છે, તેના કરતાં શુકલ વેશ્યાને રસ અનંતગુણે મધુર હોય છે. जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स । इत्तो वि अणंतगुणो, लेसाणं अप्पसत्थाणं ॥१४॥ जह सुरहिकुसुमगंधो, गंधवासाण पिस्समाणाणं । इत्तो वि अणंतोगुणो, पसत्थलेसाण तिण्हं पि ॥१५॥
[ ઉત્તર અ. ૩૪, ગા. ૧૬-૧૭ ] અપ્રશસ્ત લેશ્યાઓને એટલે કૃષ્ણલેશ્યા, નલલેશ્યા