________________
લેફ્સા ]
ક્ષુદ્ર, સાહસિક, નિર્દય પિરણામી, ક્રૂર અને અજિતેન્દ્રિય હોય તેને કૃષ્ણલેશ્યાના પરિણામવાળા જાણવા.
૩૬૧
વિ॰ લેસ્યાઓના વ, રસ, ગંધ અને સ્પ જાવ્યા પછી તેના પરિણામેનું વર્ણન કરે છે. કૃષ્ણલેશ્યાવાળા જીવ પાંચ આસ્રવમાં પ્રવૃત્ત હોય એટલે હિંસા કરતા હોય, જૂહુ ખેલતા હોય. ચારી કરતા હોય, મૈથુન સેવતા હોય અને ઘણા પરિગ્રહ એકઠા કરવાની પ્રવૃત્તિમાં પડેલા હાય. ત્રણ ગુપ્તિએથી અનુપ્ત હોય, એટલે મન, વચન કે કાયા કોઈનું નિયંત્રણ કરનારા ન હોય. વધારે સ્પષ્ટ કહીએ. તે તે મનથી અનેક પ્રકારના દુષ્ટ વિચાર કરનારા હોય, કડવાં–મ ભેદક વચન ખેલનારા હોય અને કાયાનું મનસ્વી પ્રવર્તન કરનારા હોય. છકાય અંગે અવિરત હોય, એટલે પૃથ્વીકાયિક આદિ યે પ્રકારના જીવાની હિંસા કરનારા હાય, તીવ્ર આરભની પરિણતિવાળા હાય, એટલે જેનાથી પુષ્કળ જીવેાની હિંસા થાય એવી પ્રવૃત્તિ કરવાની ભાવના રાખનારા હોય. ક્ષુદ્ર હાય, એટલે તેના હૃદયમાં ઉદારતા ન હોય. સાહસિક હાય, એટલે ગમે તેવે પાપાચાર કરતાં ડરે નહિ. નિયપરિણામી હાય, એટલે સામાનું ગમે તેટલું ખરાખ થતું હાય તે પણ તેને દયા આવે નહિ. ક્રૂર હાય, એટલે વધારે પડતી સખ્તાઈ ને ધારણ કરનારા હાય. અજિતેન્દ્રિય હાય, એટલે ઇન્દ્રિયજન્ય સુખામાં જ રાચનારા હોય. વધારે સ્પષ્ટ કહીએ તેા ખાવું-પીવુ. અને મેાજ કરવી એ જ ઉદ્દેશ સામે રાખીને જીવતા હાય.