________________
મૃત્યુ ]
૩૬૯ મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. એ વખતે માતા, પિતા, ભાઈ આદિ કઈ પણ તેને સહાયભૂત થઈ શક્તા નથી. इह जीविए राय असासयम्मि,
धणियं तु पुण्णाई अकुबमाणो । से सोयई मच्चुमुहोवणीए,
ધ બકા નિ સ્ટોપ | ક |
, અ૦ ૧૩, ગાઢ ૨૧ ] હે રાજન ! આ જીવન અશાશ્વત છે. જે એમાં પુણ્ય, સુકૃત અને ધર્મ કરતા નથી, તે મૃત્યુના મુખમાં પડતી વખતે પશ્ચાત્તાપ કરે છે, તથા પરલેકમાં દુઃખી થાય છે. जस्सस्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥५॥
[ ઉત્ત, અ૦ ૧૪, ગા૦ ૩૭ ] જે મનુષ્યની મૃત્યુથી મૈત્રી હોય, જે એના ઝપાટામાંથી ભાગી નીકળવાનું સામર્થ્ય ધરાવતા હોય, જે “હું નહિ મરું' એવું નિશ્ચર્ય પૂર્વક જાણતા હોય, તેજ કાલની ઈચ્છા કરી શકે.
अज्झवसाणनिमित्ते, आहारे वेयणापराघाते । શારે કાળાડૂ, સાવિહં શિક્ષણ ગાઉં || |
[ સ્થાના. સ્થા. ૭ મું ] સાત કારણેને લીધે જીવને અકાળે અંત આવે છેઃ (૧) લાગણીને આઘાત પહોંચવાથી, (૨) શદિને
૨૪