________________
૪૫૮
[ श्री वी२-क्यनामृत
કાપતલેશ્યાને વર્ણ અલસીના ફૂલ, કેયલની પાંખ અને કબૂતરની ડોક જે કWાઈ હેય છે.
તેલશ્યાને વર્ણ હિંગળક, તરુણ સૂર્ય, પિપટની ચાંચ અને દીપશિખા સમાન લાલ હોય છે.
પડ્યૂલેશ્યાને વર્ણ હરતાલ અને હળદરના ટુકડા જે તથા શણ અને અસન (બીયા) ને ફૂલ જેવા પીળો હોય છે.
શુકલેશ્યાનો વર્ણ શંખ, એકરત્ન, મચકુંદપુષ્પ, દૂધની ધારા અને રૂપાના હાર જે વેત હોય છે. जह कडुयतुंबगरसो, कडुयरोहिणिरसो वा । इत्तो वि अणंतगुणो, रसो उ किण्हाइ नायव्यो ।। ८ ।। जह तिगडुयरस य रसो, तिक्खो जह हत्थिपिप्पलीए वा । इत्तो वि अणंतगुणो, रसो उ नीलाइ नायब्बो ।। ९ ॥ जह तरुणअंबयरसो, तुवरकविठुस्स वा वि जारिसओ । इत्तो वि अणंतगुणो, रसो उ काऊइ नायव्वो ॥१०॥ जह परिणयंबगरसो, पककविट्ठस्स वा वि जारिसओ । ईत्तो वि अणंतगुणो, रसो उ तेऊइ नायव्यो ॥११॥ वरवारुणीइ व रसो, विविहाण व आसवाण जारिसओ । महु-मेरगस्स व रसो, इत्तो पम्हाइ परएणं ॥१२॥ खज्जूर-मुद्दियरसो, खीररसो खंड-सक्करस्सो वा । इत्तो वि अणंतगुणो, रसो उ सुक्काइ नायव्वो ॥१३॥
[ उत्त० भ० ३४, १० १० था १५ ] કડવી તુંબડીને રસ, લીમડાને રસ તથા કટુ હિને રસ જે કહેવું હોય છે, તેના કરતાં કૃષ્ણ