________________
૫૬
[ શ્રી વીર–વચનામૃત
પહેલાએ કહ્યું: “આ જ બૂડાને તેડી પાડીએ તે મન ગમતાં ફળ ખવાય.” બીજાએ કહ્યું: “આખાં ઝાડને તેડી પાડવાની શી જરૂર છે? તેનું એક મોટું ડાળું તેડી પાડીએ તે પણ આપણું કામ થશે.” ત્રીજાએ કહ્યું :
અરે ભાઈએ ! મેટું ડાળું તેડી પાડવાની જરૂર નથી. તેની એક નાની ડાળી તેડી પાડશે તે પણ ચાલશે.” ચેથાએ કહ્યું: “મેટું કે નાનું ડાળું તેડવાની શી જરૂર છે? આપણે તેમાંથી ફળવાળા ગુચ્છા જ તેડી લે ને?” પાંચમાએ કહ્યું: “મને તે એ પણ વ્યાજબી જણાતું. નથી. જે આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે, તે તેમાંથી જાંબૂડાં જ શા માટે વીણું ન લેવાં?' છઠ્ઠાએ કહ્યું: ભાઈએ ! મારે મત તમારા બધાથી જુદા પડે છે. ભૂખ શમાવવી એ જ આપણું પ્રજન હોય તે અહીં જે તાજાં જાંબૂ ખરી પડયાં છે, તેને શા માટે વિણું ન લેવાં! તેનાથી આપણી ભૂખ જરૂર ભાંગશે.”
અહીં પ્રથમ પુરુષના અધ્યવસાયે ઘણા અશુભતીવ્રતમ હોવાથી તેને કૃષ્ણલેશ્યા સમજવી, બીજા પુરુષના અધ્યવસાયે તીવ્રતર હેવાથી તેને નીલલેક્યા સમજવી, ત્રીજા પુરુષના અધ્યવસાયે તીવ્ર હોવાથી તેને કાતિલેશ્યા સમજવી. કૃષ્ણ, નીલ અને કાપિત આ ત્રણ વેશ્યાએની ગણના અશુદ્ધ વેશ્યાઓમાં થાય છે, તેમાં પૂર્વ પૂર્વની વધારે અશુદ્ધ છે.
ચોથા પુરુષના અધ્યવસાયે મંદ હોવાથી તેને પીત