________________
૩૪૦
| શ્રી વીર-વચનામૃત
- હે પુરુષ! આ સંસારમાં જન્મ અને મરણરૂપી જે બે મહાન દુખે છે, તેને તું જે અને સઘળા જેને સુખ પ્રિય લાગે છે, અને દુઃખ અપ્રિય લાગે છે, તે બાબતનું જ્ઞાન મેળવ. આ પ્રમાણેનું જ્ઞાન થવાથી જ જ્ઞાની પુરુષે સમ્યક્ત્વધારી બની હિંસાદિ પાપ કરતા નથી. जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करिति भावेणं । अमला असंकिलिट्ठा, ते होंति परित्तसंसारी ॥ ८ ॥
[ ઉત્ત, અ૦ ૩૬, ગા૦ ૨૬૦ | જે જિનવચનમાં શ્રદ્ધાન્વિત છે, જે જિનવચનમાં કહેવાયેલી ક્રિયાઓ ભાવપૂર્વક કરે છે, જે મિથ્યાત્વ આદિ. મલથી રહિત છે તથા જે રાગદ્વેષયુક્ત તીવ્ર ભાવે ધારણ કરતા નથી, તે મર્યાદિત સંસારવાળા બને છે. અર્થાત તેમનું ભવભ્રમણ ઘણું ઘટી જાય છે. धम्मसद्धाएणं भंते ! जोवे किं जणयइ ?
धम्मसद्धाएणं सायासोक्खेसु रज्जमाणे વિશ્વવું || 8 |
[ ઉત્તર અ. ૨૯, ગા. ૩ ] પ્રશ્ન–હે ભગવન ! ધર્મ શ્રદ્ધાથી જીવશું ઉપાર્જન કરે?
ઉત્તર–હે શિષ્ય! ધર્મશ્રદ્ધાથી શાતા-સુખમાં અનુરાગી થયેલ છે તેનાથી વિરક્ત થાય છે.