________________
૩૪૨
[ શ્રી વીર-વચનામૃત અંતે, ચાતુર્માસના અંતે અને સંવત્સરના અંતે પણ ખાસ પ્રતિકમણની ક્રિયા કરવામાં આવે છે, તેને અનુક્રમે પાક્ષિક પ્રતિક્રમણ, ચાતુર્માસિક પ્રતિક્રમણ અને સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
આવશ્યક ક્રિયા અંગે વધારે સ્પષ્ટીકરણ કરતાં તેમાં જણાવ્યું છે કે – 'आवस्सयस्स एसो पिंडत्थो वण्णिओ समासेणं । एतो एकेकं पुण, अज्झयणं कित्तइस्सामि । તે કહ-() સામાર્ચ, (૨) વાસસ્થળો, (૩) વં, (૪) ફિલમ, () , (૬) પરવાળું
આવશ્યકને આ સમુદાયાથે ટૂંકમાં કહ્યો. હવે તેમાંના એક એક અધ્યયનનું હું વર્ણન કરીશ. તે આ રીતેઃ (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ–સ્તવ, (૩) વંદનક, (૪) પ્રતિકમણ, (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન તાત્પર્ય કે આવશ્યક ક્રિયાઓ છ પ્રકારની છે, તે દરેકના નામ આ પ્રમાણે સમજવાનાં છે.]
सामाइएणं भन्ते ! जीवे किं जणयइ ? सामाइएणं सावज्जजोगविरई जणयइ ॥ १ ॥
[ ઉત્તઅ૨૯, ગા. ૮ ] પ્રશ્ન–હે ભગવન!સામાયિકથી જીવશું ઉપાર્જન કરે?
ઉત્તર–શિષ્ય! સામાયિકથી જીવ સાવદ્યાગની નિવૃત્તિ ઉપાર્જન કરે.