________________
ધારા તેત્રીસમી સમ્યક્ત્વ
निस्सग्गुवएरुई, आणरुई सुत्तबीअरुइमेव । અમિાન—વિત્યા, જિરિયા—સંવેવ ધમ્મ |
|
[ ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૧૬ ]
(૧) કાઈને સ્વાભાવિક રીતે જ તત્ત્વની રુચિ થવાથી, (૨) કાઈને ઉપદેશ શ્રવણ કરવાથી, (૩) કાઈ ને ભગવાનની આ પ્રમાણે આજ્ઞા છે એમ જાણવાથી, (૪) કોઈ ને સૂત્રો સાંભળવાથી, (૫) કાઈને એક શબ્દ સાંભળી તેનો વિસ્તાર કરનારી બુદ્ધિથી, (૬) કાઈને વિશિષ્ટ જ્ઞાન થવાથી, (૭) કાઈ ને વિસ્તારપૂર્વક અથ શ્રવણ કરવાથી, (૮) કાઈને સતક્રિયાઓ તરફ રુચિ થવાથી, (૯) કાઈ ને સંક્ષેપમાં રહસ્ય જાણવાથી તા (૧૦) કાઈને ધમ પ્રત્યે અભિરુચિ થવાથી એમ દશ પ્રકારે સમ્યક્ત્વ થાય છે.
।
વિ સમ્યક્ત્વનો સામાન્ય પરિચય આ પૂર્વેની ધારામાં આવી ગયા છે. તે અંગે વિશેષ જાણવા જેવુ' અહીં અપાયુ' છે.
નિસ્યંશિય—નિલિય-નિવૃિત્તિનિષ્ઠા-અમૂતી ચ। उववूह - थिरीकरणे, वच्छल - पभावणे अठ्ठ in [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા૰ ૩૧ ]
સમ્યકૃત્વનાં આઠ અંગે આ પ્રમાણે સમજવા : (૧) નિઃશ’ક્તિ, (૨) નિઃકાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદૃષ્ટિ, (૫) ઉપબૃંહણા, (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય અને
ર