________________
૨૦૦
[ શ્રી વીર-વચનામૃત
दुइंतदोसेण सएण जंतू, ___ न किंचि एवं अवरज्झई से ॥ ३ ॥
[ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૨૫]. જે જીવ અરુચિકર રૂપ દેખીને સદૈવ વૈષ કરે છે, તે તે જ ક્ષણે દુઃખનો અનુભવ કરે છે. તે પિતાના દુર્દત દેષથી જ દુઃખી થાય છે. રૂપ તેને કંઈ પણ દુઃખ આપતું નથી. एगंतरत्ते रुइरंसि रूवे,
अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपिलमुवेइ बाले,
न लिप्पइ तेण मुणी विरागो ।। ४ ।।
[ ઉત્ત, અ ૩૨, ગાઢ ૨૬ ] જે જીવ મનહર રૂપમાં એકાંત રાગ કરે છે અને અરુચિકર રૂપમાં એકાંત ઠેષ કરે છે, તે અજ્ઞાની દુઃખસમૂહને પ્રાપ્ત કરે છે. વિરક્ત મુનિ તેમાં લપાતે નથી (એટલે કે તે દુઃખસમૂહને પ્રાપ્ત કરતે નથી). रूवाणुगासाणुगए य जीवे,
चराचरे हिंसइ णेगरूवे । । चित्तेहिं ते परियावेइ बाले,
વીરુ બાદૃ મુક િિ ૫ | -
[ ઉત્ત, અ૦ ૩૨, ગા૦ ૨૭ ] રૂપની આશાને વશ પડેલે અજ્ઞાની જીવ પિતાના સ્વાર્થને માટે રાગધ થઈને ચરાચર (ત્રસ અને સ્થાવર)