________________
વિષય ]
૩૦૦ રૂપે વારંવાર સ્પર્શે છે, પણ તેણે એને મનથી શ્રેષ કર નહિ. मन्दा य फासा बहुलोहणिज्जा,
તપાસુ મખ ન કુન્ના / रक्खिज्ज कोहं विणएज्ज माणं, मायं न सेवेज्ज पहेज्ज लोहं ।। २६ ।।
[ ઉત્ત, અ૦ ૪, ગા૦ ૧૨ ] કેટલીક વાર મંદ જણાતાં અનુકૂળ સપર્શે બહુ ભાવનારા હોય છે, પરંતુ તે પ્રકારના સ્પર્શેનું મન કરવું નહિ. સાધકે કોધથી પિતાના આત્માને રક્ષ, માનને છોડવું, માયાને સેવવી નહિ તથા લેભને તજી દે. जे संखया तुच्छ परप्पवाई,
તે વિજ્ઞાપુ પરજ્ઞા | एए अहम्मेत्ति दुगुंछमाणो,
નુ નાવ રમે છે ૨૭ |
[ ઉત્તઅ૪, ગા. ૧૩ ] જે ઉપરથી સંકારી દેખાવા છતાં વાસ્તવમાં તુચ્છ છે, પરનિદા કરનારા છે, રાગદ્વેષથી યુક્ત છે અને પરપદાર્થોનું ચિંતન કરનારા છે, તેઓ અધમના રસ્તે છે, એમ સમજી સાધકે શરીરને નાશ થતાં સુધી ચારિત્રના ગુણ મેળવવાની ઈચ્છા રાખવી. विरज्जमाणस्स य इंदियत्था,
सदाइया तावइयप्पगारा ।