________________
હ ધારા ઓગણત્રીસમી
કષાય
कोहं च माणं च तहेव मायं,
રોમે અન્નાથોસા एयाणि वन्ता अरहा महेसी,
न कुव्वई पाव न कारवेई ॥ १ ॥
[ સુ છુ. ૧, અ૦ ૬, ગા. ૨૬ ] ક્રિોધ, માન, તેમ જ માયા અને એ લોભ એ અધ્યાત્મદોષે છે. તેને ત્યાગ કરીને જ ભગવાન મહાવીર અહંત તથા મહર્ષિ થયા. એમ જાણીને તેમને અનુસરનારા સાધુએ સ્વયં કષાયસેવનનું પાપ કરતા નથી અને બીજા પાસે કરાવતા પણ નથી.
વિ. પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદે કષાયની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે
સુ-ટુ-ન-સચિ, મવેત્ત ક્રાંતિ ક્TI कलुसंति जं च जीवे, तेण कसाइत्ति वुच्चंति ॥
ઘણા પ્રકારનાં સુખ અને દુઃખના ફલને યેગ્ય એવા કર્મક્ષેત્રનું જે કર્ષણ કરે છે, (ઍડે છે) અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે, તે કષાય કહેવાય છે.
कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं । वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥ २ ॥
[ દશ અ૦ ૮, ગા. ૩૭