________________
૩૩૨
[ શ્રી વીર–વચનામૃત
જ્યારે ક્ષાચેાપશમિક કે ક્ષાયિક ભાવમાં વતા હોય ત્યારે જે વીનું સ્ફુરણ થાય તે અકમ કે પંડિત વીય કહેવાય છે. મનુષ્યમાં આ બેમાંથી એક વીનુ સ્ફુરણ અવશ્ય હાય છે.
सत्थमेगे तु सिखंता, अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जंति पाणभूयविहेडिणो ॥ ३ ॥ [ મૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૮, ગા॰ ૪ ]
કેટલાક શસ્ત્રવિદ્યા શીખે છે અને પ્રાણીની હિંસા કરે છે, તેા કેટલાક મત્રા વગેરે મેલીને યજ્ઞાદિમાં પ્રાણીઆની વિડખના કરે છે. (આને માલવીય' સમજવું. )
माणसा वयसा चैव कायसा चैव अन्तसो ।
,
आरओ परओ वा वि, दुहा वि य असंजया ॥ ४ ॥ [સ્॰ ૩૦ ૧, અ॰ ૮, ગા॰ ]
અસયમી પુરુષ મન, વચન અને કાયાથી પેાતાને માટે તથા પારકાને માટે શત્રુતા કરે છે અને કરાવે છે.
माइणो कट्टु माया य, कामभोगे समारमे । हंता छित्ता पगन्भिता, आयसायाणुगामिणो ॥ ५ ॥ [ મુ. બ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૫ ]
માત્ર પોતાના સુખના જ વિચાર કરનારા માયાવી પુરુષો માયા-કપટ કરીને કામભોગનિમિત્તે પ્રાણીઓની હિંસા કરે છે અને તેના હણનાર, છેદનાર તથા ડામ ઢનારા વગેરે અને છે.