________________
બાલ અને પંડિત ]
(૩૨૫ કર્મોત્પાદક હોવાથી પૂર્વબદ્ધ કર્મોને ક્ષય કરી શકતી નથી,
જ્યારે ધીર પુરુષની પ્રવૃત્તિ અકર્મોત્પાદક એટલે સંયમવાળી હવાને લીધે તેઓ પિતાના પૂર્વબદ્ધ કર્મો ખપાવી શકે છે. જે પુરુષે ખરેખર બુદ્ધિમાન છે, તે લેભ અને ભય એ બંને વૃત્તિઓથી દૂર રહે છે. અને એ રીતે સંતેષ ગુણથી વિભૂષિત થતાં કઈ જાતની પાપમય પ્રવૃત્તિ કરતા નથી. तिउट्टई उ मेहावी, जाणं लोगंसि पावगं । तुटुंति पावकम्माणि, नवं कम्ममकुव्वओ ॥ १३ ॥
[ સુ. બુ. ૧,૫૦ ૧૫, ગા. ૬ ] પાપકર્મોને જાણનારો બુદ્ધિમાન પુરુષ સંસારમાં રહેવા છતાં પાપને ત્રેડે છે. જે પુરુષ નવાં ક બાંધતે નથી, તેનાં સર્વ પાપકર્મો તૂટી જાય છે. जहा जुन्नाई कट्ठाई हव्यवाहो पमत्थति एवं
અત્તમાહિતે ળેિ ૨૪ / [ આ મૃ૧, અ૦ ૪, ઉ૦ ૩, ગા. ૬ ] જેમ અગ્નિ પુરાણ સૂકાં લાકડાંને શીધ્ર સળગાવી દે છે, તેમ આત્મનિષ્ઠ અને નેહરહિત (મોહરહિત) પુરુષનાં કર્મો શીવ્ર બળી જાય છે.
तुलियाणं बालभावं, अबालं चेव पंडिए । चइऊण बालभावं, अबालं सेवई मुणी ॥ १५ ॥
[ ઉત્તઅ૭, ગા. ૩૦ ] પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરે. તે બાલભાવને છેડી દે અને અબાલભાવનું સેવન કરે.