________________
આલ અને પતિ ]
૩૨૩
કરી માત્ર દાભની આણી પર રહે તેટલા અન્નથી પારણું કરે છે, તે તીથકર-પ્રરૂપિત ધર્મની સેાળમી કળાને પણ પ્રાપ્ત થતા નથી.
વિ॰ આ જગતમાં ખાળ જીવે પણ અનેકવિધ તપશ્ચર્યા કરે છે. તેમાં કેટલીક તા ઘણી જ આકરી હાય છે. મહિના–મહિનાના ઉપવાસ કરવા અને પારણે નામ માત્રનું અન્ન લેવું, એ કંઈ જેવી તેવી તપશ્ચર્યાં નથી. આમ છતાં તે અજ્ઞાનમૂલક હોઈને આધ્યાત્મિક દૃષ્ટિએ તેનુ વિશેષ મૂલ્ય નથી. તીર્થંકર ભગવંતાએ જે ધર્મ બતાવ્યે છે, તે જ્ઞાનમૂલક છે અને તેમાં અહિંસા, સંયમ તથા તપને ચેાગ્ય સ્થાન અપાયેલું છે. આવા જ્ઞાનમૂલક ધર્મની સાથે અજ્ઞાનમૂલક તપશ્ચર્યાની સરખામણી શી રીતે થઈ શકે? એટલે જ અહી કહ્યું છે કે તે એની સેાળમી કળાને પણ પ્રાપ્ત થતા નથી. ’
(
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे ।
एवं पावाई मेहावी, अन्झप्पेण समाहरे ॥ १० ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા॰ ૧૬ ]
જેમ (સંકટ આવી પડતાં) કામે પેાતાનાં અગા પેાતાના દેહમાં સકાચી દે છે, તેમ વિવેકી મનુષ્યે પાપપરાયણ ઇન્દ્રિયાને આધ્યાત્મિક જીવન દ્વારા પેાતાની અંદર સકાચી દેવી ઘટે.
વિટ પડિત, મેધાવી, સુજ્ઞ, બુદ્ધિમાન એ બધા એકાર્થી શબ્દો છે. આધ્યાત્મિક ભાવના એટલે ધમ ધ્યાનાદિ