________________
કુષાય |
૩૧૩
આત્મહિતને ઇચ્છનાર સાધક પાપની વૃદ્ધિ કરનાર ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર (આધ્યાત્મિક) દેષને ત્યાગ કરે.
कोही पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ॥ ३ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૩૮ ] કોઇ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા (કપટ) મિત્રોને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે. कोहो य माणो य अणिग्गहीया,
माया य लोभो य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥ ४ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૪૦] ક્રોધ અને મનને વશમાં ન રાખવાથી તથા માયા અને લેભને વધારવાથી આ ચારે કુટિલ કષાયે પુનર્જન્મ રૂપી વૃક્ષનાં મૂળને પાણી પાય છે, અર્થાત્ તેની વૃદ્ધિ
अहे वयइ कोहेणं, माणेणं अहमा गई । माया गईपडिग्घाओ, लोहाओ दुहओ भयं ॥ ५ ॥
[ ઉત્ત, અ૦ ૯, ગા. ૫૪ ] ક્રોધથી જીવ નરકમાં જાય છે; માનથી જીવ નીચ ગતિને પ્રાપ્ત કરે છે, માયાથી જીવની શુભ ગતિને નાશ