________________
૩૧૬
વિષય ]
સુસમાધિવત હાય છે અને આયુષ્યને ક્ષય થતાં પરમ શુદ્ધ થઈને માક્ષ પ્રાપ્ત કરે છે.
सो तस्स सव्वस्स दुहस्स मुको,
जं बाहई सययं जंतुमेयं ।
दीहामयं विप्पमुक्को સત્યો,
तो होइ अच्चतही कयत्थो ||३१|| [ઉત્ત॰ અ॰ ૩૨, ગા૦ ૧૧૦]
પછી તે મુક્તાત્મા સમસ્ત દુ:ખાથી મુક્ત થઈ જાય છે કે–જે સંસારી જીવને સદા પીડે છે. દીઘ્ર રાગથી મુક્ત થયેલા તે કૃતાર્થ આત્મા અત્યંત પ્રશસ્ત અને સુખી થાય છે.