________________
- ૩૧૬
[ શ્રી વીર-વચનામૃત
नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ॥ १० ॥
[ ઉત્તર અ૦ ૯, ગા૦ ૪૮ ] સુવર્ણ અને રૂપાના કૈલાસ જેવડા અસંખ્ય પર્વતે હેય તે પણ લોભી પુરુષને એથી સંતોષ થતું નથી. ખરેખર ! ઈચ્છા આકાશના જેવી અનંત છે. कसिणं पि जो इमं लोयं,
पडिपुण्णं दलेज्ज इक्करस । तेणाऽवि से न संतुस्से, - ફુ યુપૂરણ રૂમે ગાયા છે ??
, અ. ૮, ગા. ૧૬ ] જે સર્વ વરતુઓથી ભરેલે આ લોક કઈ એક મનુષ્યને આપી દેવામાં આવે તે પણ તેનાથી તેને સંતોષ થતું નથી. ખરેખર ! આ આત્મા તૃપ્ત થ કઠિન છે. पुढवी साली जवा चेव,
हिरणं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स,
ગુરુ વિના તવં રે | ૨૨ |
[ ઉત્ત. અ૦ ૯, ગા. ૪૯ ] એક લેભી માણસને ચેખા, જવ વગેરે ધાને તથા હિરણ્ય અને પશુથી ભરેલી આખી પૃથ્વી આપી દીધી હોય તે પણ તેને સંતોષ થતું નથી. એમ સમજીને સાધકે તૃષ્ણત્યાગરૂપી તપને આચરવું જોઈએ.