________________
३०८
[ શ્રી વીર-વચનામૃત ઈન્દ્રિય અને મનના વિષયે રાગી પુરુષને માટે જ દુઃખનું કારણ થાય છે. આ વિષયે વીતરાગને ક્યારે ય થોડું પણ દુઃખ આપી શકતા નથી. न कामभोगा समयं उवेन्ति,
न यावि भोगा विगइं उवेन्ति । जे तप्पओसी य परिग्गही य,
તો તેણું મો વિરું કરૂ છે ૨૪ /
[ ઉત્તર અ૩૨, ગા. ૧૦૧ ] કામગની સામગ્રી પિતે સમતા કે વિકાર પ્રત્યે જતી નથી, પરંતુ તેમને ગ્રહણ કરતી વખતે મનની જે સ્થિતિ હોય છે, તે પ્રમાણે સમતા કે વિકાર પ્રાપ્ત થાય છે. જે તેને અનાસક્ત ભાવે ભેગવે તેને સમતા પ્રાપ્ત થાય છે અને આસક્તિપૂર્વક ગ્રહણ કરે તથા ન મળે તે તેના તરફ હૈષ કરે એને મેહ વૃદ્ધિ પામતાં વિકાર પ્રાપ્ત થાય છે. मुहूं मुहं मोहगुणे जयन्तं,
अणेगरूवा समणं चरन्तं । फासा फुसन्ती असमंजसं च,
તેરિ મિજવૂ માણા | ર૧ /
ઉત્તઅ૦ ૪, ગા૧૧ ] મહ સ્વભાવને જ્ય કરવાને મથી રહેલ તથા શ્રમણત્વમાં વર્તતા ભિક્ષુને પ્રતિકૂલ સ્પર્શી અનેક