________________
૩૦૬
[ શ્રી વીર-વચનામૃત જેમ માંસ ખાવાને લાલચુ અને મત્સ્ય ગલના કાંટામાં ફસાઈને અકાળે મરણ પામે છે, તેમ રસમાં અત્યંત આસક્તિ ધરાવનાર અકાળે વિનાશ પામે છે. फासस्स कायं गहणं वयंति,
____ कायस्स फासं गहणं वयंति । रागस्स हेउं समणुन्नमाहु,
दोसस्स हे अमणुन्नमाहु ॥ १९ ॥
[ ઉત્તઅ૩૨, ગા. ૭૫ ]. સ્પર્શને ગ્રહણ કરનારી ઈન્દ્રિય કાયા (કે સ્પર્શનેન્દ્રિય) કહેવાય છે. કાયાને ગ્રાહ્ય વિષય સ્પર્શ છે. મને (પ્રિય) સ્પર્શ રાગનું કારણ બને છે અને અમને જ્ઞ (અપ્રિય) સ્પર્શ દ્વેષનું કારણ બને છે. फासस्स जो गिद्धिमुवेइ तिव्वं,
શ૪િ પાવરૂ છે વિયં / रागाउरे सीयजरावसन्ने,
Tહમીર મ િવ છે . ૨૦ ||
[ ઉત્ત- અ. ૩૨, ગા૦ ૭૬ ] જેમ શીતળ સ્પર્શને લાલચુ બનેલે પાડે રાગાતુર થઈને જંગલના તળાવમાં પડે છે અને મગર વડે અકાળે માર્યો જાય છે, તેમ સ્પર્શમાં અત્યંત આસક્તિ રાખનાર અકાળે વિનાશ પામે છે. भावस्स मणं गहणं वयंति,
मणस्स भावं गहणं वयंति ।