________________
વિષય ]
અને છે, અમનેાજ્ઞ ગંધ દ્વેષનું કારણ બને છે. गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं,
अकालिअं पावर से विणासं ।
रागाउरे ओसहिगंधगिद्धे,
सप्पे बिलाओ विव निक्खते ।। १६ ।। [ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૫૦ ]
જેમ ઔષધિની સુગધ લેવામાં ગૃદ્ધ થયેલા રાગાતુર સર્પ દરમાંથી બહાર નીકળતાં જ માર્યાં જાય છે, તેમ ગધમાં અત્ય’ત આસક્તિ ધરાવનાર અકાળે વિનાશ પામે છે.
रसस्स जिन्भं गहणं वयंति,
जिब्भाए रसं गहणं वयंति । रागस्स हे समणुन्नमाहु,
दोसस्स हेउं अमणुन्नमाहु ॥ १७ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ગા॰ ૬૨ ]
રસને ગ્રહણ કરનારી જિજ્વેન્દ્રિય ( કે રસનેન્દ્રિય ) કહેવાય છે. જિવૅન્દ્રિયના વિષય રસ છે. મનેાજ્ઞ ( પ્રિય ) રસ રાગનું કારણ બને છે, અમનાજ્ઞ (અપ્રિય ) રસ દ્વેષનું કારણ મને છે.
रसे जो गिद्धमुवेइ तिव्वं,
૨૦
૩૦૫
अकालिअं पावइ से विणासं ।
रागाउरे बडि विभिन्नकाए,
मच्छे जहां आमिसभोगगिद्धे ॥ १८ ॥ [ ઉર્જા અ॰ ૩૨, ગા॰ ૬૩ ]