________________
[ શ્રી વીર–વચનામૃત
તું નક્કી સંસારસમુદ્રને તરી ગયા છે, તે કિનારે પહેાંચીને કેમ બેઠો છે? તું સામે પાર પહેાચવા માટે ત્વરા કર. તેમાં હું ગૌતમ ! તુ ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ.
૧૨૯૮
अणाइकालप्पभवस्स एसो,
सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो ।
वियाहिओ जं समुविच्च सत्ता,
कमेण अच्चन्तसुही भवन्ति ॥ २८ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ગા૦ ૧૧૧]
અનાદિ કાળથી ઉત્પન્ન થયેલાં તમામ દુ:ખાથી છૂટવાના આ માર્ગ કહેલા છે, જેને ખરાખર આચરીને મનુષ્ય અનુક્રમે સુખી થાય છે.