________________
દુઃશીલ ]
૨૦૧
દૃષ્ટિ અનાય આ રીતે પાશદ્ધ અને પશુઓની પેઠે અનંત વાર ઘાતને પ્રાપ્ત થાય છે.
धम्मजियं च ववहारं, बुद्धेहिं आयरियं सया । तमायरंतो वत्रहारं, गरहं नाभिगच्छइ ॥ १३ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૪૨ ]
જે વ્યવહાર ધમ થી ઉત્પન્ન થયેલે છે અને જેનું જ્ઞાની પુરુષએ સદા આચરણ કર્યુ. છે, એ વ્યવહારનું` આચરણ કરનારે પુરુષ કદી નિદાને પ્રાપ્ત થતા નથી. दुक्खमेव विजाणिया ।
अमणुन्नसमुपायं,
समुपायमजाणंता, कहं नायंति संवरं ॥ १४ ॥ [સ્॰ બ્રુ. ૧, અ॰ ૧, ૩૦ ૩, ગા૦ ૧૦]
અશુભ અનુષ્ઠાન કરવાથી દુઃખની ઉત્પત્તિ થાય છે. જે લેાકેા દુઃખની ઉત્પત્તિનું કારણ જાણતા નથી, તે દુ:ખના નાશના ઉપાય કેવી રીતે જાણી શકે ?