________________
પ્રમાદ ]
૨૮૯ ધનને ભેગું કરે છે, તે રાગ-દ્વેષના પાશમાં બંધાય છે. આવા મનુષ્ય ભેગું કરેલું ધન અહીં છેડીને જ નરકમાં જાય છે, કારણ કે તેમણે એ ધનપ્રાપ્તિ દરમિયાન અનેક પ્રાણીઓ સાથે વૈરને અનુબંધ કરેલું હોય છે. संसारमावन्न परस्स अट्ठा,
साहारणं जं च करेइ कम्मं । कम्मरस ते तस्स उ वेयकाले, न बन्धवा बन्धवयं उवेन्ति ॥ ५ ॥
[ ઉત્ત, અ૦ ૪, ગા. ૪] સંસારી જીવ પિતાના કુટુંબકબીલા માટે કૃષિવાણિજય આદિ સાધારણ પ્રવૃત્તિઓ કરીને કર્મ બાંધે છે. પરંતુ તે કર્મનું ફળ ભેગવવાનો વખત આવે છે, ત્યારે બંધુઓ બંધુતા દાખવતા નથી, અર્થાત્ તેમાં ભાગ પડાવતા નથી, એટલે તે ફળ તેને એકલાને જ ભેગવવું પડે છે. वित्तण ताणं न लभे पमत्ते,
इमम्मि लोए अदुवा परत्था । दीवप्पणठे व अणंतमोहे, | નેચરચે સુમમેવ | ૬ |
[ ઉત્તઅ ૪, ગા૦ ૫ ] પ્રમાદી પુરુષ આ લેકમાં અથવા પલકમાં ધન વડે પિતાનું રક્ષણ કરી શકતો નથી. અનંત મેહવાળા એ પ્રાણીનો વિવેકરૂપી દીપક બુઝાઈ જાય છે, તેથી ન્યાયમાર્ગને જોયા છતાં જે-ન–જે કરીને વર્તે છે. અર્થાત