________________
પ્રમાદ ]
૨૯૫
કરવું અતિ દુર્લભ છે, કેમકે ધર્મ શ્રદ્ધાવાન લેકે પણ કામગોમાં મૂચ્છિત થયેલા જણાય છે; માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. परिजूरइ ते सरीरयं,
રેસા વંદુ હૃત્તિ તે ! से सोयबले य हायई, સમર્થ ચમ મા ઉમાણ | ૨૦ |
[ ઉત્તઅ૧૦, ગા. ૨૬ ] તારું શરીર જીર્ણ થતું જાય છે, તારા કેશ ધોળા થઈ રહ્યા છે, અને તારું સર્વ બળ પણ ઘટી રહ્યું છે; માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. अरई गण्डं विसूइया,
आयंका विविहा फुसन्ति ते । विवडइ विद्धंसइ ते सरीरयं, સમર્થ ચમ મા પમાણ | ૨ |
[ ઉત્તઅ૧૦, ગા૦ ૨૭ ] અરુચિ, ગુમડા, અજીર્ણ, ઝાડા વગેરે વિવિધ રંગો તને સ્પર્શવા માંડ્યા છે અને તારું શરીર નબળું પડી રહ્યું છે તથા વિનાશની અણી પર આવી પહોંચ્યું છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. वोच्छिन्द सिणेहमप्पणो,
कुमुयं सारइयं व पाणियं ।