________________
૨૯૪
[ શ્રી વર-વચનામૃત
कुतिथिनिसेवए जणे, સમયે જોય! મા પમાપ || ૭ ||
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૧૮ ] પાંચ ઈન્દ્રિયે પૂર્ણ રૂપમાં મળવા છતાં ઉત્તમ ધર્મનું શ્રવણ ખરેખર દુર્લભ છે, કારણ કે ઘણુ મનુષ્ય કુતીર્થીએની સેવા કરનારા હોય છે માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. लक्ष्ण वि उत्तमं सुई,
सदहणा पुणरावि दुल्लहा । मिच्छत्तनिसेवए जणे, તમાં ગોચમ! મા પમાયા ૨૮
[ ઉત્ત, અ ૧૦, ગા. ૧૯ ] ઉત્તમ ધર્મનું શ્રવણ મળવા છતાં એના પર શ્રદ્ધા થવી અત્યંત કઠિન છે, કારણ કે ઘણા મનુષ્ય ઉત્તમ ધર્મને સાંભળવા છતાં મિથ્યાત્વનું સેવન કરતા જણાય છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. धम्मं पि हु सद्दहन्तया,
दुल्लहया काएण फासया । इह कामगुणेसु मुच्छिया, સમર્થ ચમ મા પમાચણ / ૧૧ . .
[ ઉત્તઅ૦ ૧૦, ગા૨૦ ] ધર્મ પર શ્રદ્ધા જામવા છતાં તેનું કાયાથી આચરણ