________________
પ્રમાદ ]
૨૯૩
આ પ્રમાણે પ્રમાદની અધિકતાવાળે જીવ પિતાનાં શુભાશુભ કર્મોથી સંસારમાં પરિભ્રમણ કરે છે, તેથી હું ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. लभ्रूण वि माणुसत्तणं,
आयरियतं पुणरावि दुल्लहं । बहवे दसुया मिलक्खुया, समयं गोयम ! मा पमायए ॥ १५ ॥
[ ઉત્ત, અ ૧૦, ગા૦ ૧૬ ] મનુષ્યજન્મ મળવા છતાં આર્યત્વ મળવું કઠિન છે, કારણ કે મનુષ્યમાં પણ ઘણા દસ્યુ અને પ્લે હોય છે, અર્થાત્ અનાર્ય હોય છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. लद्धृण वि आयरियत्तणं,
अहीणपंचिन्दियया हु दुल्लहा । विगलिन्दियया हु दीसई, સમર્થ ચમ ! મા પમાય ૨૬ છે
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૧૭ ] આર્યવ પામવા છતાં પાંચે ઈન્દ્રિાનું પૂર્ણ લેવું દુર્લભ છે, કારણ કે ઘણા મનુષ્ય ઇન્દ્રિયની ખોડખાંપણવાળા દેખાય છે. માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. अहीणपंचेन्दियत्तं पि से लहे,
उत्तमधम्मसुई हु दुल्लहा ।
समय