________________
પ્રમાદ ]
૨૯૧
समिञ्च लोयं समया महेसी, आयाणुरक्खी व चरेऽप्पमत्तो ॥ ९ ॥
ઉત્તર અ૦ ૪, ગા. ૧૦ ] વિવેક શીઘ મેળવી શકાતું નથી, તેથી આત્માનુરક્ષી સાધક કામભેગને ત્યાગ કરી, સમભાવપૂર્વક લેકનું સ્વરૂપ જાણુ અપ્રમત્ત થઈને વિચરે.
दुमपत्तए पंडुरए, जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥१०॥
[ ઉત્તઅ. ૧૦, ગાઢ ૧ ] જેમ રાત્રિએ વીતતાં વૃક્ષના પીળાં થઈ ગયેલાં પાંદડાં ખરી પડે છે, તેમ મનુષ્યના જીવનને પણ ગમે ત્યારે અંત આવી જાય છે, એમ સમજી હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. कुसग्गे जह ओसबिम्दुए,
थोवं चिट्ठाइ लम्बमाणए । एवं मणुयाण जीवियं,
સમચ ચમ! મા પમાય છે ? |
[ ઉત્તળ અ૦ ૧૦, ગા૨ ] જેમ ડાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ પડવાની તૈયારીમાં રહે છે અને થોડી વાર જ ટકે છે, તેમ મનુષ્યનું જીવન પણ પડવાની તૈયારીમાં જ રહે છે અને થોડી વાર જ ટકે છે એમ સમજી હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ.