________________
૨૯૦
તે ન્યાયમાગ માં પ્રવર્તતા નથી. सुत्ते यावी पडिबुद्धजीवी,
न वीससे पंडिए आपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं,
भारंड पंखी व चरेऽप्पमत्तो ॥ ७ ॥ [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૬]
[ શ્રી વીર્–વચનામૃત
મેહનિદ્રામાં સૂતેલા લેાકેાની વચ્ચે રહેવા છતાં જાગૃતિવાળા બુદ્ધિમાન પૉંડિત પ્રમાદનો વિશ્વાસ કરે નહિ, અર્થાત્ તે પ્રમાદી અને નહિ. કાલ ભયકર છે અને શરીર નિષ્ફળ છે, એમ જાણીને તે ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત અનીને વિચરે.
छन्द निरोहेण उवेइ मोक्खं,
आसे जहा सिक्खियम्मधारी ।
पुव्वाई' वासाईं चरेऽप्पमत्तो,
तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ॥ ८ ॥ [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૮ ]
જેમ પ્લેટાયેલે કવચધારી ઘેાડે! પેાતાના સ્વચ્છંદ રાકયા પછી જ વિજયી થાય છે, તેમ મનુષ્ય પણ પોતાના સ્વચ્છંદ રાકળ્યા પછી જ મેાક્ષ પામી શકે છે. અપ્રમત્ત સાધકે ઘણા લાંખા સમય સુધી સચમને આચરવા ઘટે. આમ કરવાથી તે જલદી મેાક્ષને પામે છે.
खिप्पं न सक्केइ विवेगमेजं,
तम्हा समुट्ठाय पहाय कामे ।