________________
૨૮૦
[ શ્રી વીર-વચનામૃત
:
---
--------~ -
~
કાયાથી મર્દોન્મત્ત બને છે અને તેનાં વચનામાં પણ અભિમાન આવે છે. તે અળસિયાની જેમ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારે મલને સંચય કરે છે.
વિ. અળસિયાને બિરાક જ માટી છે, એટલે તે પેટની અંદર માટી ભરે છે અને બહાર પણ માટીથી ખરડાય છે, તેમ ભેગી પુરુષ અંતરથી મલિન કર્મોને સંચય કરે છે અને બહારથી પણ અપવિત્ર બને છે. तओ पुदो आयकेणं, गिलाणो परितप्पई । पभीओ परलोगस्स, कम्माणुप्पेही अप्पणो ।। १५ ॥
[ ઉત્ત, અ૦ ૫, ગા. ૧૧ ] પછી ઉગ્ર રોગથી પીડાઈને અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. અને પરલેકથી ખૂબ ડરીને પિતાનાં દુષ્કર્મોને પશ્ચાત્તાપ કરે છે.
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जन्ति दोग्गई ॥ १६॥
[ ઉત્ત૭ અ૦ ૯, ગાઢ ૫૩ ] કામગ શલ્યરૂપ છે, કામગ વિષયરૂપ છે, અને કામગ ભયંકર સાપ જેવા છે. જેઓ કામગની ઈચ્છા કર્યા કરે છે, તે એને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં જાય છે.
खणमेत्तसोक्खा बहुकालदुक्खा,
पगामदुक्खा अणिगामसोक्खा ।