________________
૨૭૮
[ શ્રી વીર-વચનામૃત ફેંકતા તેમાંથી જે ભીને હોય તે દિવાલની સાથે ચેટી જાય છે અને સૂકે ચોટ નથી, તેમ જે મનુષ્ય કામગમાં આસક્ત છે અને દુષ્ટ બુદ્ધિવાળા છે, તેમને સંસારનું બંધન વળગી જાય છે અને જે કામગથી વિરક્ત છે, તેમને સંસારનું બંધન વળગતું નથી. गिद्धोवमा उ नच्चाणं, कामे संसारबड्ढणे । उरगो सुवण्णपासे व्व, संकमाणो तणुं चरे ॥ ८ ॥
[ ઉત્ત, અ ૧૪, ગા. ૪૭ ] કામગ સંસારને વધારનાર છે. ગીધ પક્ષીનું દષ્ટાંત જાણીને વિવેકી પુરુષ, ગરુડની પાસે સર્પની જેમ, કામગથી શક્તિ રહેતે બાઈ બાઈને ચાલે.
जे गिद्धे कामभोगेसु, एगे कूडाय गच्छई । न मे दिठे परे लोए, चक्खुट्ठिा इमा रई ॥९॥
ઉત્ત, અ૦ ૫, ગા. ૫ ] જે કોઈ જીવ કામગમાં આસક્ત છે, તે નર્કમાં જાય છે. તે એમ વિચારે છે કે મેં પલક જે નથી અને અહીંનું સુખ તે પ્રત્યક્ષ દેખાય છે. हत्थागया इमे कामा, कालिया जे अणागया । को जाणइ परे लोए, अत्थि वा नत्थि वा पुणो ॥१०॥ जणेण सद्धिं होक्खामि, इइ बाले पगभई । कामभोगाणुराएणं, केसं संपडिवजई ॥११॥
ઉત્તર અ. ૫, ગા. ૬-૭ ] આ કામગે તે હાથમાં આવેલા છે અને