SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃશીલ ] ૨૦૧ દૃષ્ટિ અનાય આ રીતે પાશદ્ધ અને પશુઓની પેઠે અનંત વાર ઘાતને પ્રાપ્ત થાય છે. धम्मजियं च ववहारं, बुद्धेहिं आयरियं सया । तमायरंतो वत्रहारं, गरहं नाभिगच्छइ ॥ १३ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૪૨ ] જે વ્યવહાર ધમ થી ઉત્પન્ન થયેલે છે અને જેનું જ્ઞાની પુરુષએ સદા આચરણ કર્યુ. છે, એ વ્યવહારનું` આચરણ કરનારે પુરુષ કદી નિદાને પ્રાપ્ત થતા નથી. दुक्खमेव विजाणिया । अमणुन्नसमुपायं, समुपायमजाणंता, कहं नायंति संवरं ॥ १४ ॥ [સ્॰ બ્રુ. ૧, અ॰ ૧, ૩૦ ૩, ગા૦ ૧૦] અશુભ અનુષ્ઠાન કરવાથી દુઃખની ઉત્પત્તિ થાય છે. જે લેાકેા દુઃખની ઉત્પત્તિનું કારણ જાણતા નથી, તે દુ:ખના નાશના ઉપાય કેવી રીતે જાણી શકે ?
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy