________________
[ શ્રી વીર–વચનામૃત
૨૫૬
કરનારા હાય તે વિનીત કહેવાય છે.
अह पन्नरसहि ठाणेहिं, सुविणीए ति वच्चई । नीयावत्ती अचवले, अमाई अकुऊहले
॥ ११ ॥
कुब्बई ।
अप्पं च अहिक्खिवई, पबन्धं च न मेत्तिज्जमाणो भयई, सुयं लद्धुं न मज्जई ||१२||
न य पावपरिक्खेवीं, न य मित्ते कुप्पई । अप्पियसाऽवि मित्तस्स, रहे कल्लाण भासई ||१३|| कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । हिरिमं पडिसंलीणे, सुविणीए ति वच्चई ॥ १४॥
[ ઉત્ત॰ અ૦ ૧૧, ગા॰ ૧૦ થી ૧૩ ]
સુવિનીત કહેવાય છે : ચપલતારહિત હોય,
પંદર સ્થાનમાં વતા સાધુ (૧) તે નમ્રવૃત્તિવાળા હાય, (૨) (૩) શાતા વિનાના હોય, (૪) કુતૂહલરહિત હાય, (૫) કાઈ નુ અપમાન કરનારા ન હોય, (૬) જેને ક્રોધ આવ્યા પછી વધારે ટકતા ન હોય, (૭) જે મિત્રતા નભાવનારા હાય, (૮) જે વિદ્યા મેળવીને અભિમાન કરનારા. ન હાય, (૯) આચાર્યાદિની સ્ખલના થતાં તિરસ્કાર કરનારા નહાય, (૧૦) મિત્રા પ્રતિ કાપ કરનારા ન હાય, (૧૧) અપ્રિય મિત્રનું પણ પાછળથી સારુ. એલનારા હોય, (૧૨) ટટ-ફસાદ કે લડાઈ કરનારા ન હોય, (૧૩) બુદ્ધિમાન હાય, (૧૪) ખાનદાન હોય, અને (૧૫) આંખની શરમ રાખનારા તથા સ્થિરવૃત્તિના હોય તે સુવિનીત કહેવાય છે.