________________
૨૬૪
ON
[ શ્રી વીર-વચનામૃત અવલંબન કરે નહિ. ગુરુકપા અને મોક્ષને અભિલાષી શિષ્ય સદા એમની સમીપે વિનયપૂર્વક જાય.
आलवंते लवंते वा, न निसीएज्ज कयाइ वि । चइत्ता आसणं धीरो, जओ जत्तं पडिस्सुणे ॥ ३९ ॥
[ ઉત્ત- અ. ૧, ગા૦ ૨૧ ] ગુરુ એક વાર બેલાવે કે વારંવાર બોલાવે પણ બુદ્ધિમાન સાધુ કદીય પિતાના આસન પર બેસી ન રહે. તે પિતાનું આસન છેડી યતના પૂર્વક ગુરુની પાસે જાય અને તેમને શું કહેવાનું છે, તે વિનયપૂર્વક સાંભળે. વાસણામો જ પુછેજા,
आगम्मुक्कुडुओ संतो,
पुच्छेज्जा पंजलीउडो ॥ ४० ॥
[ ઉત્તઅ૧, ગા. ૨૨ ] જે ગુરુ મહારાજને કંઈ પૂછવું હોય તે શિષ્ય કદી પણ આસન કે શય્યા પર બેઠે બેઠે ન પૂછે, પરંતુ ગુરુની સમીપ જઈને ઉકÇ આસન કરવાપૂર્વક હાથ જોડીને પૂછે. जं मे बुद्धाणुसासंति, सीएण फरुसेण वा । मम लाभात्ति पेहाए, पयओ तं पडिस्मुणे ॥ ४१ ॥
[ ઉત્ત. અ. ૧, ગા. ૨૭ ] ગુરુજન મને કેમળ અથવા કઠેર શબ્દથી જે શિક્ષા દે છે, એમાં મારે જ લાભ છે,” એમ વિચારી