________________
૨૬૮
[ શ્રી વીર–વચનામૃત
एगो पडइ पासेणं, निवेसइ निवजई । उक्कुद्दइ उफ्फिडई, सढे बालगवी वए ॥ ४ ॥
કઈ ધૂર્ત બળદ એક પડખે નીચે પડી જાય છે, કેઈ બેસી જાય છે, કઈ સૂઈ જાય છે, કેઈ ઉછળે છે, કઈ કૂદકે મારે છે, તે કઈ તરુણ ગાયની પાછળ - ભાગે છે.
माई मुद्धेण पडइ, कुद्धे गच्छइ पडिपहं । मयलक्खेण चिट्ठाई, वेगेण य पलायई ॥ ५ ॥
કઈ કપટ કરીને માથું ઝુકાવી પડી જાય છે, કેઈ કુપિત થઈને પાછળ ભાગવા લાગે છે, કેઈ મડદાની માફક ઊભું રહે છે, તે કઈ જેરથી દેડવા લાગે છે. छिन्नाले छिंदई सिल्लि, दुइन्ते भञ्जई जुगं । से वि य सुस्सुयाइत्ता, उज्जुहित्ता पलायई ॥ ६ ॥
કઈ દુષ્ટ બળદ રાશને છેદી નાખે છે, કોઈ નિરંકુશ બની છેસરી તેડી નાખે છે, તે કોઈ સૂસું કરતે વાહન સાથે ભાગે છે.
खलंका जारिसा जोज्जा, दुस्सीसा वि हु तारिसा । जोइया धम्मजाणम्मि, भज्जन्ति धिइदुब्बला ॥ ७ ॥
આવા દુષ્ટ બળદેને ગાડે જોડતાં જે હાલ થાય છે, તે જ હાલ ધર્મરૂપી વાહનને કુશિષ્ય જોડવાથી થાય છે. નિર્બળ મનવાળા શિષ્ય ધર્મરૂપી વાહનને છોડી ભાગી જાય છે.