________________
કુશિષ્ય ]
इड्ढीगार विए एगे, एगिऽत्थ रसगारवे । सायागार विए एगे, एगे सुचिरकोहणे ॥ ८ ॥
૨૬૯
કુશિષ્યા પૈકી કાઈ ઋદ્ધિગારવમાં, કાઈ રસગારવમાં, તા કેાઈ સાતાગારવમાં મસ્ત હાય છે, અને કાઈ તે લાંખા સમય સુધી ક્રોધને ધારણ કરનારા હાય છે.
વિ॰ ગૃહસ્થા પેાતાની ઋદ્ધિ-સ'પત્તિનુ અભિમાન કરે તે ઋદ્ધિગારવ કહેવાય છે. સાધુએ પેાતાના ભક્તમંડળ કે શિષ્યપરિવારનુ અભિમાન કરે તે ઋદ્ધિગારવ કહેવાય છે. ગૃહસ્થા પેાતાને મળતાં સુંદર ભેાજનનું અભિમાન કરે તે રસગારવ કહેવાય છે, સાધુએ પોતાને મળતી મનગમતી ભિક્ષાનું અભિમાન કરે તેને રસગારવ કહેવાય છે. ગૃહસ્થા પેાતાની સુખસગવડનું અભિમાન કરે તેને સાતાગારવ કહેવાય છે. સાધુએ ‘મારા જેવી મેાજ કોઈને નથી એવું અભિમાન કરે તેને સાતાગારવ કહેવાય છે.
"
भिक्खालसिए एगे, एगे ओमाणभीरुए ।
थद्धे एगे अणुसासम्मि, हेऊहिं कारणेहि य ॥ ९॥
કેાઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, તે કાઈ ભિક્ષાચરીમાં જવા છતાં અપમાનથી ડરે છે અને જવા ચેાગ્ય ગૃહામાં પ્રવેશ કરતા નથી. કેટલાક અભિમાનથી એવા અક્કડ થઈ જાય છે કે કાઈ ને નમી શકતા નથી. કારણેાથી હું આ દુષ્ટ શિષ્યાનું કેવી કરુ? એમ આચાર્યને સખેદ વિચારવુ
આવા હેતુ અને રીતે અનુશાસન
પડે છે.