________________
ધ્રુવિનય ગુરુસેવા) ]
૨૫૫
પર ક્રોધ કરે છે અને તેમણે આપેલી શિક્ષાના અનાદર કરે છે, તે સ્વયં ઘર તરફ આવી રહેલી દિવ્ય લક્ષ્મીને દંડ ઉગામીને હાંકી કાઢે છે.
जे आयरिय उवज्झायाणं,
सुस्सूसावयणंकरा ।
तेसिं सिक्खा पवड्ढति,
जलसित्ता इव पायवा ||९||
[ શ॰ અ॰ ૯, ૩૦ ૨, ગા॰ ૧૨ ]
જે શિષ્ય આચાય અને ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમનાં વચન પ્રમાણે ચાલે છે, અર્થાત્ તેમની આજ્ઞાનું પાલન કરે છે, તેની શિક્ષા જલથી સિંચાયેલા વૃક્ષની પેઠે વૃદ્ધિ પામે છે.
વિશ્વ શિક્ષા એ પ્રકારની છે : (૧) ગ્રહણા અને (૨) આસેવના. તેમાં શાસ્ત્રજ્ઞાન સંપાદન કરવુ' એ ગ્રહણા શિક્ષા છે અને સાધુના આચાર પ્રમાણે વર્તવાની તાલીમ લેવી એ આસેવના શિક્ષા છે. જ્યાં શિક્ષાને સામાન્ય નિર્દેશ કર્યાં હાય, ત્યાં આ બંને પ્રકારની શિક્ષા સમજવી,
आणानिदेसकरे, गुरुण उववायकार । इंगियागारसंपन्ने, से विणीए ति वच्चई ॥ १०॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૨ ]
જે શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનારા હાય, ગુરુની નિકટ રહેતા હાય (ગુરુકુળવાસી હાય), અને ગુરુના ઈંગિત તથા આકારથી મનેાભાવને જાણી કાય