________________
સાધુધમ–સામાન્ય ]
૧૦૧.
ડાંસ અને મચ્છરથી કરડાયેલા તથા તૃણુની શમ્યાના રૂક્ષ સ્પર્શી સહન ન કરી શકનારા મંક્રમતિ પુરુષ એમ પણ વિચારવા લાગે છે કે ‘ મે પરલેાક તા પ્રત્યક્ષ જોયા નથી, પરંતુ આ કષ્ટથી તેા મરણુ સામે જ દેખાઈ રહ્યું છે. ’
संतत्ता केसलोएणं,
बम्भचेरपराइया ।
तत्थ मन्दा विसीयन्ति मच्छा विट्ठा व केयणे ।। २५ ।। [ મુ. બ્રુ. ૧, અ૦ ૩, ૬૦ ૧, ગા૦ ૧૩ ]
કેશલુ ચનથી પીડાયેલા અને બ્રહ્મચર્ય પાળવામાં હારી ગયેલા મદમતિ પુરુષ જાળમાં ફસાયેલી માછલીના જેવા વિષાદ અનુભવે છે.
आयदण्ड समायरे, मिच्छा संठियभावना | हरिसप्पओसमावन्ना, केई लूसन्ति नारिया ।। २६ ।। [ સુ. બ્રુ. ૧, અ૦ ૩, ૩૦ ૧, ગા૦ ૧૪ ] કેટલાક અનાય પુરુષો મિથ્યાત્વની ભાવનામાં રાચતાં થકાં રાગદ્વેષપૂર્વક સાધુઓને પીડા પહેોંચાડે છે અને પોતાના આત્માને દંડના ભાગી બનાવે છે.
अप्पेगे पलियन्तेसिं, चारो चोरो त्ति सुव्वयं । बन्धन्ति भिक्खुयं बाला, कसायवयणेहि य ॥ २७ ॥ [સ્॰ ૩૦ ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા૦ ૧૫]
કેટલાક અજ્ઞાની લેાકેા વિહાર કરી રહેલા સુત્રતી સાધુને આ ગુપ્તચર છે આ ચાર છે' એમ કહીને દોરડા આદિથી બાંધે છે અને કટુ વચનથી પીડા ઉપજાવે છે.
ઃ
'