________________
=
=
=
=
= =
-
- -
-
*
*
ધારા અઢારમી અષ્ટ–પ્રવચનમાતા
*
-
-
-
-
-
-
- -
-
-
છે
અને કામ
अटू पवयणमायाओ, समिई गुत्ती तहेव य । पंचेव य समिईओ, तओ गुत्तीओ आहिया ॥ १ ॥
પ્રવચન માતાએ આઠ છે. તે સમિતિ અને ગુપ્તિરૂપ છે. તેમાં સમિતિઓ પાંચ અને ગુણિએ ત્રણ કહેલી છે.
વિ. સાધુ, મુનિ કે ગીના જીવનમાં અષ્ટ પ્રવચન માતા અતિ અગત્યને ભાગ ભજવે છે. આ અષ્ટ–પ્રવચનમાતાને એક ભાગ સમિતિ અને બીજો ભાગ ગુપ્તિ કહેવાય છે. સમિતિને સાદે અર્થ છે સંગત કે સમ્યક પ્રવૃત્તિ અને ગુપ્તિને સાદો અર્થ છે પ્રશરત નિગ્રહ. પરંતુ ઊંડાણથી જોઈએ તે સમિતિમાં સાધુ, મુનિ કે યેગીની સમસ્ત જીવનચર્યાને સમાવેશ છે અને ગુપ્તિમાં તેણે કરવા ગ્ય સાધનેને સમાવેશ છે
इरियाभासेसणादाणे, उच्चारे समिई इय । मणगुत्ती वयगुत्ती, कायगुत्तीय अटुमा ॥२॥
પાંચ સમિતિઓ આ છેઃ (૧) ઈર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન-નિક્ષેપસમિતિ અને (૫) ઉચ્ચાર-પ્રસ્ત્રવણસમિતિ. ત્રણ ગુપ્તિએ આ છે: (૧) મને ગુણિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ. કાયગુપ્તિ આમી છે, એટલે કે અષ્ટ પ્રવચનમાતાની ગણના અહીં પૂરી થાય છે.