________________
સાધુધર્મ-ભિક્ષાચરી ]
ગોચરીને માટે ગયેલે સાધુ, જે કુલને જે આચાર હોય ત્યાં સુધી પરિમિત ભૂમિમાં ગમન કરે. નિયત સીમાની બહાર ગમન કરે નહિ.
दगमट्टियआयाणे, बीयाणि हरियाणि य । परिवज्जतो चिद्विजा, सबिदियसमाहिए ॥ २५ ॥
[ દશ, અ૦ ૫, ઉ. ૧, ગા૦ ૨૬ ] | સર્વ ઇન્દ્રિયોને વશમાં રાખનારે સમાધિવત મુનિ
જ્યાં કાદવ પડેલે હાય, બીજ પડેલા હોય કે લીલેરી ઉગેલી હોય, એવા માર્ગનું વર્જન કરીને ઊભે રહે. . पविसित्तु परागारं, · पाणट्ठा भोयणस्स वा । . जयं चिढ़े मियं भासे, न य रूवेसु मणं करे ॥ २६ ॥
[ દશ. અ૦ ૮, ગા. ૧૯] સાધુ, પાણી કે ભેજનને માટે ગૃહરથનાં ઘરમાં પ્રવેશ કરીને યતના પૂર્વક ઊભું રહે, ડું બોલે અને સ્ત્રીઓને રૂપ તરફ આકર્ષાઈ તેને વિચાર ન કરે. . છે તથ છે વિક્રમણ, મારે વાળમi ! ' अकप्पियं न गेण्हिज्जा, पडिगाहिज्ज कप्पियं ।। २७ ॥
[ દશ. આ પ, ઉ. ૧, ગા૨૭ ] ત્યાં મર્યાદિત ભૂમિમાં ઊભા રહેલા સાધુને ગૃહસ્થ આહાર-પાણી આપે. તે કહપનીય હોય તે સાધુ એને ગ્રહણ કરે અને અકલ્પનીય હોય તે ગ્રહણ ન કરે. આ વિ જે વસ્તુ સાધુના આચાર મુજબ લઈ શકાય