________________
:
: -
- - -
-
-
- -
| ધારા વીસમી સદી
ભિક્ષુની ઓળખાણ
SOM
રીતે જ 5
-
निक्खम्ममाणाइ अ बुद्धवयणे,
निच्चं चित्तसमाहिओ हविज्जा । इत्थीण वसं न आविगच्छे,
વંત નો વિભાગ ને ન મિલ્લૂ . ૨ | જેણે જ્ઞાનીઓનાં વચન સાંભળીને ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો હોય, જે નિત્ય પિતાના ચિત્તને સમાહિત– શાંત રાખતું હોય, જે સ્ત્રીઓની મોહજાળમાં ફસતે ન હોય તથા વમન કરેલા ભેગે ભેગવવાની ઈચ્છા રાખતે ના હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ.
વિભિક્ષુ, સાધુ, યતિ, સંયતિ, મુનિ, અણગાર, ઋષિ વગેરે કાર્થી શબ્દો છે. पुढविं न खणे खणविए,
सीओदगं न पिए पिआवए । अगणिसत्यं जहा सुनिसिअ,
તં ન જે નાવા ને ન fમવઘૂ . ૨ | જે પૃથ્વીને સ્વયં દે નહિ, તેમ જ બીજા પાસે દાવે નહિ; જે સચિત્ત પાણી સ્વયં પીએ નહિ તથા બીજાને પીવરાવે નહિ; જે તીણ શસ્ત્રરૂપ અગ્નિને સ્વયં જલાવે નહિ, તેમ જ બીજા પાસે જલાવરાવે નહિ, તેને જ સાચે ભિક્ષુ જાણો.