________________
ધારા એકવીસમી સંયમની આરાધના
एगओ विरई कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च, संजमे य पवत्तणं ॥ १ ॥
ઉત્ત અ૩૧, ગા. ૧ ] સાધક એક વસ્તુની વિરતિ કરે અને એક વસ્તુનું પ્રવર્તન કરે. તે અસંયમની નિવૃત્તિ કરે અને સંયમનું પ્રવર્તન કરે.
जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्स वि संजमो सेयो, अदिन्तस्स वि किंचण ॥ २ ॥
[ઉત્તવ અ૦ ૯, ગા૦ ૪૦ ] એક મનુષ્ય દરેક મહિને દશ લાખ ગાયનું દાન દે અને બીજો મનુષ્ય કંઈ પણ ધન ન દેતાં માત્ર સંયમની આરાધના કરે, તે પેલા દાન કરતાં તેને આ સંયમ શ્રેષ્ઠ છે. તાત્પર્ય કે પિતાની પાસે સંપત્તિ હેય તે દાન દેવું સહેલું છે, પણ પિતાની જાત પર કાબૂ રાખ, પિતાના આત્માનું અનુશાસન કરવું એ સહેલું નથી. तमाहु लोए पडिबुद्धजीवी, તો નીચટ્ટે હંમનવિણvi | રૂ .
[ દ. યૂ. ૨, ગા. ૧૫ ] આ લેકમાં તેને જ પ્રતિબુદ્ધજીવી–સદા જાગૃત રહેનાર કહેવામાં આવે છે કે જે સંયમી જીવન જીવે છે.