________________
૨૩૬
[ શ્રી વીર-વચનામૃત
----
-
---------
-
તે જ પ્રમાણે જે વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ તથા રવાદિમ પદાર્થોને કાલ કે પરમ દિવસ માટે સંચય કરી રાખતું ન હોય અને બીજા પાસે સંચય રખાવતે પણ ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણવે. तहेव असणं पाणगं वा,
વિવિઠ્ઠું મિતામિં મિત્તા | छंदिअ साहम्मिआण मुंजे,
मुच्चा सज्ज्ञायरए जे स भिक्खू ॥९॥ તે જ પ્રમાણે જે વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો પ્રાપ્ત કરીને પિતાના સાધર્મિક -સાથીદાર સાધુઓને નિમંત્રી તેમની સાથે ભજન કરતે હોય અને ભેજન બાદ સ્વાધ્યાયમાં મગ્ન બનતે હોય, એને જ સાચો ભિક્ષુ જાણવે. न य वुग्गहियं कहं कहिज्जा,
न य कुप्पे निहुइन्दिए पसन्ते । संजमे धुवं जोगेण जुत्ते,
ઉર્વસંતે વિદેશ ને ન મરહૂ ૨૦ || જે લડાઈ-ઝગડો થાય એવી કથા-વાર્તા કરતે ન - હોય, જે કેઈન ઉપર ગુસ્સો કરતે ન હોય, જે પાંચે
ઇંદ્રિયોને સંયમમાં રાખનારો હોય, જેનાં મન, વચન અને શરીર નિશ્ચિત સંયમમાં જ જોડાએલાં હોય, જે ઉપશાંત હોય, એટલે કે કેઈ નિમિત્તને લીધે ગભરાતે ન હોય અને જે કોઈને અનાદર કરતે ન હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ.