________________
૨૩૫ :
ભિક્ષુની ઓળખાણ ] જેણે પાંચ આશ્રવદ્વાને સંવર કર્યો હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ. चत्तारि वमे सया कसाए,
धुवजोगी य हविज्ज बुद्धवयणे । કાળે નિષ્ણાચાર,
રિદિનો પરિવઝા ને સ મારવૂ / ૬ || જે ક્રોધાદિ ચાર કષાયોને સદા છેડે, જે જ્ઞાનીઓનાં વચનમાં અડગ નિષ્ઠાવાળો હોય, જે પશુઓ તથા સુવર્ણ રૌપ્ય વગેરેથી રહિત હોય, જે ગૃહસ્થના પ્રપંચવાળા સંબંધને અનુસરતો ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ. सम्मदिढि सया अमूढे,
___ अत्थि हु नाणे तवे संजमे ए । तवसा धुणइ पुराणपावगं,
મનવચ- કુસંધુ ને વ મિચ્છુ . ૭. જે સમ્યગ્રદર્શી હોય, જે સદા પિતાનાં જ્ઞાન, તપ અને સંયમના કર્તવ્ય અંગે મોહ વગરને હોય, તથા જે તપ તપીને પિતાનાં પુરાણાં પાપને ખંખેરી નાખતે હોય અને મન, વચન તથા કાયાને સંયમમાં રાખતે હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ. तहेव असणं पाणगं वा,
વિવિÉ મસરૂમં મિત્તા | होही अट्टो सूए परे वा,
त न निहे न निहावए जे स भिक्खू ॥८॥