________________
૨૩૮
[ શ્રી વીર-વચનામૃત
~~
~
~~~
विद्धतु जाई-मरणं महब्भयं, तवे रए सामणिए जे स भिक्खू ॥ १३ ॥
દશ૦ અ૦ ૧૦, ગા. ૧૪ ] જે શરીરથી (સુધાદિય પરિષહોને જિતે, જે સંસારથી પિતાના આત્માને ઉદ્ધાર કરે, જે જન્મ અને મરણને મહાભયનું કારણ જાણીને તપમાં તથા શ્રમણધર્મમાં મગ્ન રહે, તેને જ સાચે ભિક્ષુ જાણ. हत्थसंजए पायसंजए, वायसंजए संजइन्दिए । अन्झप्परए सुसमाहिअप्पा, सुत्तत्थं व बियाणइ जे स भिक्खू ॥१४॥
[ દશ૦ અ૦ ૧૦, ગા. ૧પ ] જે હાથના સંયમવાળે હેય, પગના સંયમવાળો 'હાય, ઇદ્રિના સંયમવાળે હય, જે અધ્યાત્મભાવમાં - તત્પર હોય, જેને આત્મા સુસમાહિત હોય અને જે સૂત્રના અર્થને બરાબર જાણતું હોય, તેને જ સાચા ભિક્ષુ જાણુ. उवहिम्मि अमुच्छिए अगिद्धे,
સાચછે પુષ્ટનિપુરાણ कयविक्कयसन्निहिओ विरए सव्वसंगावगए, य जे स भिक्खू ॥ १५ ॥
[ દશ૦ ૦ ૧૦, ગા. ૧૬ ] જે ઉપધિ એટલે સંયમના ઉપકરણમાં અમૂચ્છિત હોય, ખાન-પાનમાં વૃદ્ધિવાળ ન હોય, જે અજાણ્યા