________________
૨૩૪
[ શ્રી વીર-વચનામૃત
વિસાચે ભિક્ષુ આમાંની કઈ કિયાની અનુમોદના પણ કરે નહિ. अनिले न वीए न वोयावए,
हरियाणि न छिंदे न छिंदावए । बीआणि सया विवज्जयतो, - સત્તિ નારાણ ને સ મિજવૂ / રૂ છે
જે પંખા આદિ સાધનોથી સ્વયં હવા ખાય નહિ તથા બીજાને હવા નાખે નહિ, જે વનસ્પતિને સ્વયં તેઓ નહિ તથા બીજા પાસે તેડાવે નહિ, જે માર્ગમાં બીજ પડ્યા હોય તે એને બચાવીને ચાલે, જે સચિત્તનું ભક્ષણ ન કરે, તેને જ સાચો ભિક્ષુ જાણો. वहणं तसथावराण होइ, पुढवी तणकटुनिस्सिआणं । तम्हा उद्देसिअ न भुंजे, नोऽवि पए न पयावए जे स भिक्खू ॥४॥
પૃથ્વી, ઘાસ, તૃણ અને કાષ્ઠના આશ્રયમાં રહેનાર સ્થાવર તથા ત્રસજીવોની હિંસા થાય છે, તેથી જે પિતાને માટે તયાર કરેલી ભિક્ષા લે નહિ, જે સ્વયં સેઈ બનાવે નહિ તથા બીજા પાસે બનાવરાવે નહિ, તેને જ સાચો ભિક્ષુ જાણ. रोइअनायपुत्तवयणे, अप्पसमे मनेज छप्पि काए । पंच य फासे महव्वयाई, पंचासवसंवरे जे स भिक्खू ।। ५ ।।
જેને જ્ઞાતપુત્ર–ભગવાન મહાવીરનાં વચને રુચતા હોય અને તેથી જે યે કાયના જીવને આત્મસમાજ માનતો હોય, જેણે પાંચ મહાવ્રતને સ્પર્યા હોય અને