________________
સાધુધર્મ-ભિક્ષાચરી ]
૨૩૧ સારી રીતે સમાયું છે, આની કડવાશ સારી રીતે દૂર થયેલી છે, આ સારા મસાલાઓથી બનેલું છે, આ ઘણું સુંદર છે, વગેરે વચને સાવદ્ય હેવાથી મુનિ તેને પ્રયોગ કરે નહિ. तित्तगं व कडुअं व कसायं, अंबिलं व महुरं लवणं वा । एयलद्धमन्नपउत्तं, महुघय व अँजिज्ज संजए ॥५१॥
[ દશ૦ અ ૫, ઉ૦ ૧, ગા. ૯૭ ] ગૃહસ્થ પિતાના માટે બનાવેલું અને શાસ્ત્રોક્ત વિધિથી મળેલે આહાર કડ, તીખું, તૂરો, ખાટો, મીઠે કે ખારે ગમે તે હોય તો પણ સાધુ તેને મધુ કે ઘી જે મઠ માનીને આ રોગે.
વિસંસ્કૃત-પ્રાકૃતમાં તિક્તનો અર્થ કડવો અને કટુને અર્થ તીખ થાય છે.
अरसं विरस वा वि, सूइयं वा असूइयं । उल्लं वा जइ वा सुकं, मंथुकुम्मासभोयणं ।। ५२ ।। उप्पण्णं नाइहीलिज्जा, अप्प वा बहु फासुयं । मुहालद्धं मुहाजीवी, अँजिज्जा दोसवज्जिय ।५३।।
[ દશ૦ ૦ ૫, ઉ૦ ૧, ગા૦ ૯૮-૯૯ ] શાસ્ત્રોક્ત વિધિથી પ્રાપ્ત થયેલે આહાર રસરહિત હેય કે વિરસ હય, વઘારેલ હોય કે વઘાર્યા વિનાને હાય, આદું હોય કે સૂકે હેય, સાથ હેય કે અડદના બાકળા હોય, અથવા સરસ આહાર છેડે હોય અને નીરસ આહાર વધારે હોય, આ રીતે ગમે તે આહાર