________________
સાધુધ –ભિક્ષાચરી ]
२२७
સાધુ ભાજનમાં આસક્ત બન્યા વગર ગરીબ તથા ધનવાન બધા દાતારાને ત્યાં ભિક્ષાર્થે જાય. ત્યાં અપ્રાપ્સુક એટલે સચિત્ત વસ્તુ, ક્રીત એટલે સાધુને માટે જ ખરીદીને લાવેલી વસ્તુ, ઔદ્દેશિક એટલે સાધુને ઉદ્દેશીને જ કરાયેલી વસ્તુ ગ્રહણ ન કરે. કદાચ ભૂલથી ગ્રહણ થઈ ગઈ હોય તે તેને ભાગવે નહિ.
बहु परघरे अस्थि, विविहं खाइमसाइमं । न तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो न वा ॥ ३८ ॥ [દેશ અ॰ ૫, ૩૦ ૨, ગા॰ ૨૭]
ગૃહસ્થના ઘરમાં ખાદ્ય-સ્વાદ્ય અનેક પ્રકારના પદાર્થો હોય છે, પરંતુ તે ન આપે તેા બુદ્ધિમાન સાધુ તેના પર ક્રોધ કરે નહિ. તે એમ વિચાર કરે કે દેવું ન દેવું, એની મરજીની વાત છે.’
6
निद्वाणं रसनिज्जूढं, भद्दगं पावगं ति वा । पुट्ठो वा वि अपुट्ठो वा लाभालाभं न निहिसे ||३९|| [ શ॰ અ॰ ૮, ગા૦ ૨૨ ]
કેાઈના પૂછવાથી કે પૂછ્યા વગર સાધુ એમ ન કહે કે અમુક આહાર સરસ હતેા, અમુક આહાર નીરસ હતેા; અમુક આહાર ઘણા સારા હતા, અમુક આહાર ઘણે. ખરાખ હતા. તે એના લાભાલાભની ચર્ચા પણ ન કરે.
विणएण पविसित्ता, सगासे गुरुणो मुणी । इरियावहियमायाय, आगओ य હિમે ।।૪૦ના
[ શ. અ૦ ૫, ૩૦ ૧, ગા॰ ૮૮ ]