________________
સાધુધ –ભિક્ષાચરી ]
રર૧
ન જુએ, દૂર સુધી લાંખી નજર ન નાંખે, આંખેા ફાડી ફાડીને ન જુએ. જો ભિક્ષા ન મળે તેા ખડખડાટ કર્યો વિના પાછે પેાતાના સ્થાને આવે.
जहा दुमरस पुप्फेसु, भमरो आवियइ रसं । णय पुष्कं किलामेइ, सो य पीणेइ अप्पयं ॥ १८ ॥ एमे ए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुष्फेसु, दाणभत्तेसणे रया ॥ १९ ॥ [દશ અ॰ ૧, ગા॰ ૨-૩ ]
જેમ ભમરા વૃક્ષાનાં ફૂલમાંથી રસ પીએ છે, એ વખતે એ પુષ્પાને થાડી પણ ક્ષતિ પહેાંચાડતા નથી, અને તેમ છતાં તે પેાતાનું પાષણ પ્રાપ્ત કરે છે, તેમ પવિત્ર સાધુ રાગબધનાથી રહિત થઈને વિશ્વમાં વિચરે છે અને તે ભ્રમરની માફક આ સસારમાં માત્ર પેાતાને ઉપયાગી સામગ્રી ( વજ્રપાત્રાદિ ) તથા શુદ્ધ નિર્દોષ ભિક્ષા અને તે પણ ગૃહસ્થના દ્વારા અપાયેલી પ્રાપ્ત કરીને સંતુષ્ટ રહે છે.
महुकारसमा बुद्धा, जे भवंति अणिरिसया । નાળાવિષ્ટચા કૃતા, તેન યુëત્તિ સાદુનો | ૨૦ || [ શ॰ અ॰ ૧, ગા॰ ૫ ]
ભ્રમર સમાન સુચતુર મુનિ અનાસક્ત તથા કેાઈ પણ પ્રકારના ભાજનમાં સંતુષ્ટ રહેવાના અભ્યાસી હાવાથી મિતેન્દ્રિય હાય છે, અને એજ કારણે તેએ સાધુ કહેવાય છે.